ધારો કે $A=\{1,2\}, B=\{1,2,3,4\}, C=\{5,6\}$ અને $D=\{5,6,7,8\},$ તો નીચેનાં પરિણામો ચકાસો : $A \times(B \cap C)=(A \times B) \cap(A \times C)$
જો $(x+1, y-2)=(3,1),$ તો $\mathrm{x}$ અને $\mathrm{y}$ ની કિંમત શોધો.
જો $A$ અને $B$ બે ગણ હોય તો $A × B = B × A$ થવા માટે. . .
જો $G =\{7,8\}$ અને $H =\{5,4,2\},$ તો $G \times H$ અને $H \times G$ શોધો.
જો $A=\{-1,1\},$ તો $A \times A \times A$ મેળવો.