| નામ | સૂત્ર,ઓક્સિડેશન અવસ્થા,બંધો અને બનાવટ |
|---|---|
| હાઈપોફોસ્ફરસ (ફોસ્ફિનિક) | સૂત્ર: $H_{3}PO_{2}$; ઓક્સિડેશન અવસ્થા: $ 1$; બંધો: બે $P-H$,એક $P=O$,એક $P-OH$; બનાવટ: સફેદ $P_{4} {\text{આલ્કલી}}$ |
| ઓર્થોફોસ્ફરસ (ફોસ્ફોનિક) | સૂત્ર: $H_{3}PO_{3}$; ઓક્સિડેશન અવસ્થા: $ 3$; બંધો: એક $P-H$,એક $P=O$,બે $P-OH$; બનાવટ: $P_{2}O_{3} H_{2}O$ |
| પાયરોફોસ્ફરસ | સૂત્ર: $H_{4}P_{2}O_{5}$; ઓક્સિડેશન અવસ્થા: $ 3$; બંધો: બે $P-H$,બે $P=O$,બે $P-OH$; બનાવટ: $PCl_{3} H_{3}PO_{3}$ |
| હાઈપોફોસ્ફોરિક | સૂત્ર: $H_{4}P_{2}O_{6}$; ઓક્સિડેશન અવસ્થા: $ 4$; બંધો: બે $P=O$,એક $P-P$,ચાર $P-OH$; બનાવટ: લાલ $P_{4} {\text{આલ્કલી}}$ |
| ઓર્થોફોસ્ફોરિક | સૂત્ર: $H_{3}PO_{4}$; ઓક્સિડેશન અવસ્થા: $ 5$; બંધો: એક $P=O$,ત્રણ $P-OH$; બનાવટ: $P_{4}O_{10} H_{2}O$ |
| પાયરોફોસ્ફોરિક | સૂત્ર: $H_{4}P_{2}O_{7}$; ઓક્સિડેશન અવસ્થા: $ 5$; બંધો: બે $P=O$,એક $P-O-P$,ચાર $P-OH$; બનાવટ: $P_{4}O_{10} H_{2}O$ |
| મેટાફોસ્ફોરિક$^{*}$ | સૂત્ર: $(HPO_{3})_{n}$; ઓક્સિડેશન અવસ્થા: $ 5$; બંધો: ત્રણ $P=O$,ત્રણ $P-OH$,ત્રણ $P-O-P$ ($n=3$ માટે); બનાવટ: ફોસ્ફોરિક એસિડને ગરમ કરીને |
Explore More
Vedclass Products
Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.
Start Free TrialGenerate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.
Try FreeLive online exams with unlimited students, 360° analytics & white-label branding.
See Demo