ઇલેક્ટ્રોપ્લેટિંગમાં સવર્ગ સંયોજનોનું મહત્વ જણાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) ઇલેક્ટ્રોપ્લેટિંગમાં,ધાતુના સરળ અને સમાન નિક્ષેપણ (deposition) માટે સવર્ગ સંયોજનોનો ઉપયોગ થાય છે. ઉદાહરણ તરીકે,$[Ag(CN)_{2}]^{-}$ અને $[Au(CN)_{2}]^{-}$ સંકીર્ણના દ્રાવણમાંથી ચાંદી અને સોનાનું ઇલેક્ટ્રોપ્લેટિંગ,સાદા ધાતુ આયનોના દ્રાવણ કરતા વધુ સરળતાથી અને સમાન રીતે કરી શકાય છે.

Explore More

Similar Questions

સવર્ગ સંયોજનો જૈવિક પ્રણાલીઓમાં ખૂબ મહત્વ ધરાવે છે. આ સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

કોપરના ક્ષારના દ્રાવણમાં એસિટિક એસિડ અને $K_4[Fe(CN)_6]$ ઉમેરતાં કયા પદાર્થના ચોકલેટ રંગના અવક્ષેપ મળે છે?

Difficult
View Solution

$K_4[Fe(CN)_6] + M^{x+}(aq.) \to M_4[Fe(CN)_6]_x \downarrow$
નીચેનામાંથી કયો કેટાયન ઉપરની પ્રતિક્રિયા આપતો નથી?

નીચેનામાંથી કયું પ્રશિયન બ્લુ રંગ આપે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo