| સંગત તરંગો | લંબગત તરંગો |
|---|---|
| $1$. માધ્યમના કણો તરંગના પ્રસરણની દિશાને સમાંતર દોલન કરે છે. | $1$. માધ્યમના કણો તરંગના પ્રસરણની દિશાને લંબ રૂપે દોલન કરે છે. |
| $2$. તે ઘન,પ્રવાહી અને વાયુ એમ ત્રણેય માધ્યમોમાં પ્રસરણ પામી શકે છે. | $2$. તે માત્ર ઘન પદાર્થોમાં અને પ્રવાહીની સપાટી પર જ પ્રસરણ પામી શકે છે. |
| $3$. તેમાં સંઘનન અને વિઘનન રચાય છે. | $3$. તેમાં શૃંગ અને ગર્ત રચાય છે. |
| $4$. તેનું ધ્રુવીભવન થઈ શકતું નથી. | $4$. તેનું ધ્રુવીભવન થઈ શકે છે. |
| ઉદાહરણ: હવામાં પ્રસરતા ધ્વનિ તરંગો. | ઉદાહરણ: ખેંચાયેલી દોરીમાં ઉત્પન્ન થતા તરંગો. |
Explore More
Vedclass Products
Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.
Start Free TrialGenerate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.
Try FreeLive online exams with unlimited students, 360° analytics & white-label branding.
See Demo