નીચેના સંકીર્ણનું $IUPAC$ નામ જણાવો: $[Co(en)_{2}(ONO)Cl]Cl$

  • A
    ક્લોરિડોબિસ(ઈથેન-$1,2$-ડાયએમાઈન)નાઈટ્રિટો-$O$-કોબાલ્ટ$(III)$ ક્લોરાઈડ
  • B
    બિસ(ઈથેન-$1,2$-ડાયએમાઈન)ક્લોરિડોનાઈટ્રિટો-$O$-કોબાલ્ટ$(III)$ ક્લોરાઈડ
  • C
    ક્લોરિડોબિસ(ઈથેન-$1,2$-ડાયએમાઈન)નાઈટ્રિટો-$N$-કોબાલ્ટ$(III)$ ક્લોરાઈડ
  • D
    બિસ(ઈથેન-$1,2$-ડાયએમાઈન)ક્લોરિડોનાઈટ્રિટો-$N$-કોબાલ્ટ$(III)$ ક્લોરાઈડ

Explore More

Similar Questions

$[Pt(NH_3)_4][PtCl_4]$ માટે સાચું $I.U.P.A.C.$ નામ પસંદ કરો.

નીચેનામાંથી કયા સંયોજનમાં સંક્રાંતિ ધાતુનો ઓક્સિડેશન આંક શૂન્ય છે?

$Li[AlH_4]$ એ કયા સંકીર્ણનું અણુસૂત્ર છે?

Difficult
View Solution

પેન્ટાએમાઈનકાર્બોનેટોકોબાલ્ટ$(III)$ ક્લોરાઈડ સંયોજન માટેનું સાચું સૂત્ર કયું છે?

સંકીર્ણ $[Co(NH_3)_4 Cl_2] Cl$ નું $IUPAC$ નામ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo