નીચેનામાંથી કયા સંયોજનમાં સંક્રાંતિ ધાતુનો ઓક્સિડેશન આંક શૂન્ય છે?

  • A
    $CrO_5$
  • B
    $NH_2-NH_2$
  • C
    $NOClO_4$
  • D
    $[Fe(CO)_5]$

Explore More

Similar Questions

$[Co(NH_3)_4 Cl(NO_2)] Cl$ નું $IUPAC$ નામ શું છે?

એક સંકીર્ણ સંયોજન જેમાં ધાતુનો ઓક્સિડેશન આંક શૂન્ય હોય તે છે

વિલ્કિન્સન ઉદ્દીપક $[RhCl(PPh_3)_3]$ નું $IUPAC$ નામ શું છે?

નીચેનામાંથી કોનું નામ ડાયબ્રોમિડોબિસ(ઈથીલીન ડાયઅમાઈન) ક્રોમીયમ$(III)$ બ્રોમાઈડ આપી શકાય?

Difficult
View Solution

સંકીર્ણ સંયોજન ટ્રાયએમાઈનડાયએક્વાક્લોરાઈડો કોબાલ્ટ $(III)$ ક્લોરાઈડનું સૂત્ર શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo