$10 \; m$ લાંબી ખેંચાયેલી દોરીમાં સ્થિત તરંગો ઉત્પન્ન થાય છે. જો દોરી $5$ વિભાગોમાં કંપન કરતી હોય અને તરંગનો વેગ $20 \; m/s$ હોય,તો આવૃત્તિ ... $Hz$ છે.

  • A
    $2$
  • B
    $4$
  • C
    $5$
  • D
    $10$

Explore More

Similar Questions

દોરી પરનું એક તરંગ $y = a \sin(\omega t - kx)$ બીજા તરંગ સાથે મળે છે અને $x = 0$ આગળ નિસ્પંદ બિંદુ (node) ઉત્પન્ન કરે છે. તો અજ્ઞાત તરંગનું સમીકરણ શું હશે?

સ્થિર તરંગમાં,બધા કણો

સ્થિર તરંગો (Stationary waves) શેમાં ઉત્પન્ન કરી શકાય છે?

એક માધ્યમમાં $300\, Hz$ આવૃત્તિના સ્થિત તરંગો રચાય છે,જેમાં ધ્વનિનો વેગ $1200\, m/s$ છે. નિસ્પંદ બિંદુ (node) અને તેની નજીકના સ્પંદ બિંદુ (antinode) વચ્ચેનું અંતર ... $m$ છે.

સ્થિર તરંગો (stationary waves) વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo