$298 \ K$ તાપમાને એમોનિયાના ઓક્સિડેશન માટે પ્રમાણિત એન્થાલ્પી અને પ્રમાણિત એન્ટ્રોપી ફેરફાર અનુક્રમે $-382.64 \ kJ \ mol^{-1}$ અને $-145.6 \ J \ K^{-1} \ mol^{-1}$ છે. $298 \ K$ તાપમાને તે જ પ્રક્રિયા માટે પ્રમાણિત ગિબ્સ ઉર્જા ફેરફાર $..... \ kJ \ mol^{-1}$ છે.

  • A
    $-439.3$
  • B
    $-523.2$
  • C
    $-221.1$
  • D
    $-339.3$

Explore More

Similar Questions

$310 \ K$ તાપમાને $4.50 \ g$ મિથેનનો નમૂનો $12.7 \ L$ કદ રોકે છે. જ્યારે આ વાયુ $200 \ torr$ ના અચળ બાહ્ય દબાણ વિરુદ્ધ $3.3 \ L$ જેટલું કદ વધે ત્યાં સુધી સમતાપી પ્રસરણ પામે,ત્યારે થતા કાર્યની ગણતરી $J$ માં કરો. ($.99$ માં)

ચોક્કસ પ્રક્રિયા માટે એન્થાલ્પી ફેરફાર અને એન્ટ્રોપી ફેરફાર અનુક્રમે $40.63 \ kJ \ mol^{-1}$ અને $100 \ J \ K^{-1} \ mol^{-1}$ છે. તો $27 \ ^oC$ તાપમાને $\Delta G$ નું મૂલ્ય શું થશે?

જો કોઈ ચોક્કસ પ્રક્રિયા માટે $450 \; K$ તાપમાને $\Delta_{r} H$ નું મૂલ્ય $30 \; kJ \; mol^{-1}$ હોય,તો $\Delta_{r} S$ (in $J \; K^{-1} \; mol^{-1}$) નું કયું મૂલ્ય તે જ તાપમાને પ્રક્રિયાને સ્વયંભૂ (spontaneous) બનાવશે?

વિધાન: ઘણી ઉષ્માશોષક પ્રક્રિયાઓ જે ઓરડાના તાપમાને સ્વયંભૂ નથી,તે ઊંચા તાપમાને સ્વયંભૂ બને છે.
કારણ: તાપમાનમાં વધારા સાથે તંત્રની એન્ટ્રોપી વધે છે.

સ્વયંભૂ પ્રક્રિયા માટેનો માપદંડ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo