$Zn_{(s)} + Cu^{2+}_{(aq)} \rightarrow Zn^{2+}_{(aq)} + Cu_{(s)}$ કોષ પ્રક્રિયા ધરાવતા કોષ માટે પ્રમાણિત ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ $1.1 \ V$ છે. કોષ પ્રક્રિયા માટે પ્રમાણિત ગિબ્સ ઉર્જા ફેરફારની ગણતરી કરો. (આપેલ છે $F = 96487 \ C \ mol^{-1}$)

  • A
    $-200.27 \ kJ \ mol^{-1}$
  • B
    $-212.27 \ kJ \ mol^{-1}$
  • C
    $-212.27 \ J \ mol^{-1}$
  • D
    $-200.27 \ J \ mol^{-1}$

Explore More

Similar Questions

$AX_3, BX_2, CX_3$ અને $DX_2$ ધાતુ હેલાઈડ્સના $1.0 \ M$ દ્રાવણનું પ્લેટિનમ ઇલેક્ટ્રોડનો ઉપયોગ કરીને વિદ્યુતવિભાજન કરવામાં આવે છે. જો
$E^o_{A^{3+}/A} = 1.50 \ V, \quad E^o_{B^{2+}/B} = 0.3 \ V,$
$E^o_{C^{3+}/C} = -0.74 \ V, \quad E^o_{D^{2+}/D} = -2.37 \ V.$
કેથોડ પર વિવિધ ધાતુઓ જમા થવાનો સાચો ક્રમ કયો છે?

કૉપર અને $Mg$ ના પ્રમાણિત અર્ધકોષો ધરાવતા કોષનું પ્રમાણિત કોષ પોટેશિયલ $2.7 \ V$ છે. જો કૉપર વિદ્યુતધ્રુવનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ $+0.34 \ V$ હોય,તો મેગ્નેશિયમ વિદ્યુતધ્રુવનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ કેટલા વૉલ્ટ થશે?

જો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ $Ag^{+} | Ag = 0.80 \ V$,$Cu^{2+} | Cu = 0.337 \ V$,$Sn^{2+} | Sn = -0.136 \ V$,$Cd^{2+} | Cd = -0.403 \ V$ આપેલ હોય,તો ઇલેક્ટ્રોડ પર ધાતુના જમા થવાનો ઘટતો ક્રમ શું હશે?

જો $E^{0}_{Ag^{+} | Ag} = 0.80\, V$ અને $E^{0}_{Cu^{2+} | Cu} = 0.34\, V$ હોય,તો આ વિદ્યુતધ્રુવો દ્વારા બનતા પ્રમાણિત કોષનો પોટૅન્શિયલ ........... $V$ થાય.

પ્રમાણિત હાઈડ્રોજન ધ્રુવ (Standard Hydrogen Electrode) શૂન્ય ધ્રુવ પોટેન્શિયલ ધરાવે છે કારણ કે .....

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo