પ્રાણી પ્રજાતિ $X$ ના શુક્રકોષો પ્રજાતિ $Y$ ના અંડકોષને ફલિત કરી શકતા નથી કારણ કે . . . . . . .

  • A
    $X$ અને $Y$ ના ફર્ટિલાઈઝિન વિશિષ્ટ નથી
  • B
    $X$ અને $Y$ ના એન્ટિ-ફર્ટિલાઈઝિન વિશિષ્ટ નથી
  • C
    $X$ નું ફર્ટિલાઈઝિન અને $Y$ નું એન્ટિ-ફર્ટિલાઈઝિન વિશિષ્ટ નથી
  • D
    $X$ નું એન્ટિ-ફર્ટિલાઈઝિન અને $Y$ નું ફર્ટિલાઈઝિન વિશિષ્ટ નથી

Explore More

Similar Questions

ઈંડામાં જરદીના પ્રમાણમાં અને તેની વહેંચણીમાં ફેરફાર શેમાં અસર કરે છે?

ફલન એટલે શું?

$A$: શરીરનો દરેક કોષ યુગ્મનજ (ફલિતાંડ) જેવું જ જનીનદ્રવ્ય ધરાવે છે. $R$: નર અને માદા જનનકોષોના ફલનથી યુગ્મનજ રચાય છે.

યુગ્મનજ $(Zygote)$ ના વિખંડન $(Cleavage)$ થી . . . . . . બને છે જે ગર્ભાશયમાં સ્થાપિત થાય છે.

ફલન એ કોનું જોડાણ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo