સ્થિર પાણીમાં હોડીની ઝડપ $5 \, km/h$ છે અને પ્રવાહની ઝડપ $3 \, km/h$ છે. જો હોડીને એક જગ્યાએ જઈને પાછા આવતા $3 \, h$ લાગે છે,તો તે જગ્યાનું અંતર ....... $km$ છે.

  • A
    $3.75$
  • B
    $4$
  • C
    $4.8$
  • D
    $4.25$

Explore More

Similar Questions

એક મોટરબોટ અમુક ઝડપે મુસાફરી કરતી વખતે $25\, km$ પ્રવાહની સામે (upstream) અને $39\, km$ પ્રવાહની દિશામાં (downstream) $8\, h$ માં કાપે છે. તે જ ઝડપે,તે $35\, km$ પ્રવાહની સામે અને $52\, km$ પ્રવાહની દિશામાં $11\, h$ માં કાપે છે. તો પ્રવાહની ઝડપ ........$km/h$ છે.

Difficult
View Solution

જો હોડીની સ્થિર પાણીમાં ઝડપ $24\, km/h$ હોય અને પ્રવાહની ઝડપ $8\, km/h$ હોય,તો હોડીને પ્રવાહની દિશામાં $128\, km$ અંતર કાપતા કેટલો સમય લાગશે? ($h$ માં)

પ્રવાહની દિશામાં હોડીની ઝડપ $12 \, km/h$ છે અને પ્રવાહની વિરુદ્ધ દિશામાં $8 \, km/h$ છે. સ્થિર પાણીમાં હોડીને $24 \, km$ અંતર કાપવા માટે લાગતો સમય કેટલો છે?

એક માણસ પ્રવાહની વિરુદ્ધ દિશામાં $12 \text{ km}$ અને પ્રવાહની દિશામાં $28 \text{ km}$ હોડી હંકારે છે,જેમાં દરેક વખતે $5 \text{ કલાક}$ લાગે છે. પાણીના પ્રવાહનો વેગ ......... $\text{km/h}$ છે.

Difficult
View Solution

એક હોડી $B$ થી $A$ સુધી પ્રવાહની વિરુદ્ધ દિશામાં અને $A$ થી $B$ સુધી પ્રવાહની દિશામાં $3$ કલાકમાં મુસાફરી કરે છે. જો સ્થિર પાણીમાં હોડીની ઝડપ $9\, km/h$ હોય અને પ્રવાહની ઝડપ $3\, km/h$ હોય, તો $A$ અને $B$ વચ્ચેનું અંતર કિલોમીટરમાં શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo