મહત્તમ $'Cl-O'$ બંધ ક્રમાંક ધરાવતી આયનો છે
$ClO^-_3$
$ClO_3$
$ClO_2$
$ClO^-_2$
નીચે દર્શાવ્યા પ્રમાણે ${{\rm{H}}_3}{\rm{P}}{{\rm{O}}_3}$ ને રચના $1$ અને રચના $2$ વડે રજૂ કરી શકાય. આ બે રચનાઓને ${{\rm{H}}_3}{\rm{P}}{{\rm{O}}_3}$ ને રજૂ કરતાં સસ્પંદન સંકરના પ્રમાણિત સ્વરૂપો તરીકે લઈ શકાય ? જે ના હોય તો તેના માટેના કારણો આપો.
એક પરમાણુ ઊર્જા ધરાવતા અનુક્રમે $E_1 , E_2$ અને $E_3$ એમ ત્રણ બંધારણ દ્વારા રજૂ થઈ શકે છે,આ બંધારણોની ઊર્જા અનુક્રમે. $E_3 < E_2 < E_1$ ક્રમનું પાલન કરે છે , જો પરમાણુની પ્રાયોગિક બંધ ઊર્જા $E_0$ છે, તો સંસ્પંદન ઊર્જા છે...
સસ્પંદન રચનાઓ એટલે શું ? શા માટે સસ્પંદન રચનાઓ આપવી પડે છે તે યોગ્ય ઉદાહરણ આપી સમજાવો.
નીચેની જોડમાંથી કઇ જોડ સમઇલેક્ટ્રોનિક ઘટકો ધરાવતી નથી?
$Cl - O$ બંધ ક્રમાંકનો સાચો ક્રમાંક કયો છે