નીચાણવાળા વિસ્તારોની સરખામણીમાં ઊંચાઈવાળા વિસ્તારોમાં જાતિ વિવિધતા ઓછી હોય છે કારણ કે ઊંચાઈવાળા વિસ્તારોમાં:

  • A
    આબોહવાની સ્થિતિમાં કોઈ ફેરફાર થતો નથી અને કોઈ મોસમી ફેરફારો હોતા નથી.
  • B
    આબોહવાની સ્થિતિમાં ફેરફાર અને ભારે મોસમી વિવિધતા જોવા મળે છે.
  • C
    તીવ્ર સૂર્યપ્રકાશ અને ગરમ તાપમાન હોય છે.
  • D
    વધુ વાર્ષિક વરસાદ અને વધુ સ્થળાંતર જોવા મળે છે.

Explore More

Similar Questions

આલેખની મદદથી જાતિ-વિસ્તારના સંબંધ વિશે વિસ્તૃત માહિતી આપો. જાતિ-વિસ્તારના સંબંધનું નિરૂપણ સમજાવો અને તે લઘુગુણક (logarithmic) માપક્રમ પર કેવી રીતે રેખીય બને છે તે જણાવો.

સાચી જોડી જોડો.
કોલમ $- I$ કોલમ $- II$ (પક્ષીઓની જાતિઓ)
$(a)$ કોલંબિયા $(p)\; 1200$
$(b)$ $41^o N$ ન્યુયોર્ક $(q)\; 1400$
$(c)$ ભારત $(r)\; 105$
$(d)$ ગ્રીનલેન્ડ $71^o N$ પર $(s)\; 56$

સમશીતોષ્ણ પ્રદેશોની તુલનામાં ઉષ્ણકટિબંધીય વર્ષાવનોમાં ફળાહારી સજીવોની વિવિધતા વધારે હોય છે,કારણ કે:

વિવિધ પ્રકારના સજીવો (taxa) માટે જાતિ સમૃદ્ધિ અને વિસ્તાર વચ્ચેનો સંબંધ લંબચોરસ અતિવલય (rectangular hyperbola) જેવો જોવા મળે છે. ટૂંકી સમજૂતી આપો.

જાતિ-વિસ્તાર સંબંધોનું વર્ણન કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo