એક તારને આકૃતિ $(1)$ માં દર્શાવ્યા મુજબ $M$ અને $N$ બિંદુઓ વચ્ચે બેટરી સાથે જોડવામાં આવે છે. તે જ તારને ચોરસના સ્વરૂપમાં વાળીને આકૃતિ $(2)$ માં દર્શાવ્યા મુજબ $M$ અને $N$ બિંદુઓ વચ્ચે બેટરી સાથે જોડવામાં આવે છે. નીચેનામાંથી કઈ રાશિમાં વધારો થાય છે?

  • A
    તારમાં ઉત્પન્ન થતી ઉષ્મા અને તાર દ્વારા મળતો અવરોધ.
  • B
    તાર દ્વારા મળતો અવરોધ અને તારમાંથી વહેતો પ્રવાહ.
  • C
    તારમાં ઉત્પન્ન થતી ઉષ્મા,તાર દ્વારા મળતો અવરોધ અને તારમાંથી વહેતો પ્રવાહ.
  • D
    તારમાં ઉત્પન્ન થતી ઉષ્મા અને તારમાંથી વહેતો પ્રવાહ.

Explore More

Similar Questions

આકૃતિમાં દર્શાવેલ મેશ માટે $A$ અને $B$ વચ્ચેનો સમતુલ્ય અવરોધ ......... $\Omega$ છે.

$100\, W, 220\, V$ અને $200\, W, 220\, V$ ના બે બલ્બને $220\, V$ ના સપ્લાય સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. વપરાતો કુલ પાવર $W$ માં કેટલો હશે?

સમાંતરમાં જોડાયેલા ત્રણ અસમાન અવરોધોનો સમતુલ્ય અવરોધ $1 \ \Omega$ છે. જો તેમાંથી બે નો ગુણોત્તર $1:2$ હોય અને બધા અવરોધના મૂલ્યો પૂર્ણાંક હોય,તો સૌથી મોટા અવરોધનું મૂલ્ય ઓહમમાં કેટલું હશે?

Difficult
View Solution

નીચે દર્શાવેલ અવરોધક નેટવર્ક $16 \, V$ ના $D.C.$ સ્ત્રોત સાથે જોડાયેલ છે. નેટવર્ક દ્વારા વપરાતો પાવર $4 \, W$ છે. $R$ નું મૂલ્ય ............. $\Omega$ છે.

આપેલ પરિપથમાં કુલ વ્યય થતો પાવર ($watt$ માં) કેટલો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo