ક્ષાર $AB$ નો દ્રાવ્યતા ગુણાકાર $1 \times 10^{-8}$ છે,જેમાં $A^{+}$ આયનોની સાંદ્રતા $10^{-3} \ M$ છે. જ્યારે $B^{-}$ આયનોની સાંદ્રતા કેટલી રાખવામાં આવે ત્યારે ક્ષારનું અવક્ષેપન થશે?

  • A
    $10^{-8} \ M$ થી $10^{-7} \ M$ ની વચ્ચે
  • B
    $10^{-7} \ M$ થી $10^{-8} \ M$ ની વચ્ચે
  • C
    $> 10^{-5} \ M$
  • D
    $< 10^{-8} \ M$

Explore More

Similar Questions

નીચેના પૈકી કયા આયનોની જોડના દ્રાવણને મિશ્ર કરવાથી અવક્ષેપન થાય છે?

અલ્પ દ્રાવ્ય ક્ષાર $M_{x}X_{y}$ માટે દ્રાવ્યતા અને દ્રાવ્યતા ગુણાકારનું સમીકરણ તારવો.

Difficult
View Solution

ઘન $Ba(NO_3)_2$ ને $1.0 \times 10^{-4} \, M \, Na_2CO_3$ ના દ્રાવણમાં ધીમે ધીમે ઉમેરવામાં આવે છે. $Ba^{2+}$ ની કઈ સાંદ્રતાએ અવક્ષેપન શરૂ થશે? ($BaCO_3$ માટે $K_{sp} = 5.1 \times 10^{-9}$)

નીચેનામાંથી કયા દ્રાવકમાં $AgBr$ ની દ્રાવ્યતા સૌથી વધુ હશે?

જો પાણીમાં $Ca_3(PO_4)_2$ ની દ્રાવ્યતા $x \ mol \ L^{-1}$ હોય,તો $mol^5 \ L^{-5}$ માં તેનો દ્રાવ્યતા ગુણાકાર કેટલો થાય ($x^5$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo