$25\,^{\circ}C$ અને $0.78\, atm$ દબાણે પાણીમાં $N_2$ વાયુની દ્રાવ્યતા $5.4 \times 10^{-4}\, M$ છે. $25\,^{\circ}C$ તાપમાને પાણીમાં $N_2$ માટે હેન્રીના નિયમનો અચળાંક $(K_H)$ ગણો.

  • A
    $1.2 \times 10^4\, atm$
  • B
    $8.02 \times 10^4\, atm$
  • C
    $4.5 \times 10^4\, atm$
  • D
    $7.2 \times 10^4\, atm$

Explore More

Similar Questions

વિધાન $(A)$: ઉષ્માશોષક દ્રાવ્યીકરણ પ્રક્રિયા માટે,તાપમાનમાં વધારો લગભગ સંતૃપ્ત દ્રાવણમાં દ્રાવ્યતા વધારે છે.
કારણ $(R)$: સંતૃપ્ત દ્રાવણમાં દ્રાવ્ય થયેલા દ્રાવ્ય અને અદ્રાવ્ય દ્રાવ્ય વચ્ચે ગતિશીલ સંતુલન અસ્તિત્વ ધરાવે છે.

$298 \ K$ તાપમાને સોફ્ટ ડ્રિંક બનાવવાની પ્રક્રિયા દરમિયાન $CO_2$ વાયુને પાણીમાંથી પસાર કરવામાં આવે છે. જો $CO_2$ નું આંશિક દબાણ $0.835 \ bar$ હોય,તો $0.9 \ L$ પાણીમાં $x \ mmol$ $CO_2$ ઓગળશે. $x$ નું મૂલ્ય $.....$ છે. (નજીકનો પૂર્ણાંક)
($298 \ K$ તાપમાને $CO_2$ માટે હેન્રીનો નિયમ અચળાંક $1.67 \times 10^3 \ bar$ છે)

$25 \, ^oC$ તાપમાને પાણીમાં $N_2$ વાયુની દ્રાવ્યતા માટે હેન્રીનો અચળાંક $1 \times 10^5 \, atm$ છે. હવામાં $N_2$ નો મોલ અંશ $0.8$ છે. $25 \, ^oC$ તાપમાને અને $5 \, atm$ દબાણે $10 \, moles$ $H_2O$ માં ઓગળતા $N_2$ ના મોલની સંખ્યા શોધો.

$298 \ K$ તાપમાને,હવામાં $N_{2(g)}$ ની મોલ ટકાવારી $80\%$ છે. પાણી $10 \ atm$ ના દબાણે હવા સાથે સંતુલનમાં છે. $298 \ K$ તાપમાને પાણીમાં $N_{2(g)}$ નો મોલ અંશ કેટલો હશે? ($N_2$ માટે $K_H = 6.5 \times 10^7 \ mm \ Hg$)

ઘન દ્રાવણનું ઉદાહરણ આપો જેમાં દ્રાવ્ય વાયુ હોય.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo