સાબુ પાણીમાં આવશ્યકપણે કલિલ દ્રાવણ બનાવે છે અને ચીકણા પદાર્થને કેવી રીતે દૂર કરે છે?

  • A
    અધિશોષણ (Absorption)
  • B
    પાયસીકરણ (Emulsification)
  • C
    સ્કંદન (Coagulation)
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું હાઇડ્રોફિલિક (જલરાગી) કલિલ દ્રાવણ છે?

કલિલ $Fe(OH)_3$ અને કલિલ ગોલ્ડ અનુક્રમે ધન અને ઋણ વીજભારિત સોલ છે. નીચેના પૈકી કયું વિધાન સાચું નથી?

રુધિરમાં શું હોય છે?

નીચેના પૈકી કયું ગુરુ આણ્વિય કલિલ નથી?

$10 \, mL$ સોનાના સોલનું સ્કંદન અટકાવવા માટે તેમાં $1 \, mL \, 10 \% \, NaCl$ નું દ્રાવણ ઉમેરતા પહેલા $0.025 \, g$ સ્ટાર્ચ ઉમેરવામાં આવે છે. તો સ્ટાર્ચનો સુવર્ણ આંક ............. છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo