$BCG$ રસી કયા રોગને અટકાવે છે?

  • A

    ક્ષયરોગ

  • B

    ટાયફોઈડ

  • C

    $AIDS$

  • D

    કોલેરા

Similar Questions

કોકેઈન કોના વહનમાં ખલેલ પહોંચાડે છે?

જનિનીક વિકૃતિથી થતા રોગ $S.C.I.D.$ માં કઈ થેરાપીથી સારવાર મેળવી શકાય?

..........માં પ્લાઝમોડિયમમાં જન્યુ ઉદ્‌ભવન છે.

વિડાલ ટેસ્ટ એ ..........નો ટેસ્ટ કરવા વપરાય છે.

નીચેનામાંથી કયાં પ્રકારનાં એન્ટીબોડી એ $B -$ કોષો ને સક્રિય કરે.