લસિકાતંત્રમાં વિવિધ સ્થાને આવેલ નાની સખત રચનાઓ શું કહેવાય છે?

  • A
    લસિકા કોષો
  • B
    લસિકાવાહિનીઓ
  • C
    લસિકા અંગો
  • D
    લસિકા ગાંઠો

Explore More

Similar Questions

$Rauwolfia$ $serpentina$ (સર્પગંધા) ઔષધનો ઉપયોગ ..... ની સારવારમાં થાય છે.

નીચેનામાંથી કયો રોગ ઘરમાખી દ્વારા ફેલાતો નથી?

કન્ઝક્ટીવાઇટિસ (આંખ આવવી) રોગ ફેલાવતો વાઇરસ એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં હવા દ્વારા ફેલાય છે. તેથી,કન્ઝક્ટીવાઇટિસ એ:

નીચેનામાંથી કયું માનવ શરીરમાં રોગકારકોના પ્રવેશને અટકાવતા ભૌતિક અંતરાય (Physical barrier) તરીકે કાર્ય કરે છે?

નીચેનામાંથી કયો એક સ્વયં-પ્રતિરક્ષા (auto-immune) રોગ છે જે આપણા સમાજમાં ઘણા લોકોને અસર કરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo