રાઉવોલ્ફિયા સર્પેન્ટિના ઔષધ ..... ની સારવારમાં વપરાય છે.

  • A

    ડાયાબીટીસ

  • B

    રુધિરદાબ

  • C

    અનિંદ્રા

  • D

    લકવો

Similar Questions

નીચેનામાંથી કયું લક્ષણ $ARC$ માં જોવા મળતું નથી ?

નિષ્ક્રિય રોગ પ્રતિકારકતાના પિતા ...... ને કહે છે.

હાલમાં ભારતમાં વ્યાપક પ્રમાણમાં રોગવાહક તરીકે જોવા મળતા મચ્છરને ઓળખો. 

પરફોરીનનો સ્ત્રાવ સૂક્ષ્મજીવોની અસરને રોકવા ....... કોષો દ્વારા થાય છે.

એન્ટી-હિસ્ટેમાઈન, એડ્રીનાલીન અને સ્ટીરોઈટ્સ $....$ નાં ચિહ્નો ઓછાં કરે છે.