પ્રદેહનાં બીજંડ છિદ્રીય છેડા તરફ આવેલ એકકોષ ક્યા કોષ તરીકે વિકસે છે?

  • A

    $PMC$

  • B

    $MMC$

  • C

    ગર્ભકોથળી

  • D

    ભૃણપોષ

Similar Questions

અંડાશય શેનો ભાગ છે?

મોટા ભાગની સપુષ્પી વનસ્પતિઓમાં ચાર પૈકી ........ મહાબીજાણુઓ અવનત પામે છે અને ........ મહાબીજાણુ સક્રિય રહે છે.

$MMC,$ પ્રતિઘુવીય કોષ, કેન્દ્રસ્થકોષ અને અંડકોષની પ્લોઈડી અનુક્રમે શું થાય?

ભુણપુટમાં આવેલા પ્રતિઘુવીય કોષ, કેન્દ્રસ્થકોષ, અંડકોષ અને સહાયક કોષની સંખ્યા અનુક્રમે કેટલી હોય છે?

અંડકની કઇ રચના અંતમાં બદલાઇ જાય છે?