આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક ચોરસના ખૂણાઓ પર $q, 2q, 3q,$ અને $4q$ વિદ્યુતભારો મૂકવામાં આવ્યા છે. તેના કેન્દ્ર પર $q_0$ વિદ્યુતભાર મૂકવામાં આવે છે. $q_0$ પર લાગતું પરિણામી બળ શોધો.

  • A
    $2\sqrt{2} \frac{kq q_0}{r^2}$
  • B
    $\sqrt{2} \frac{kq q_0}{r^2}$
  • C
    $\frac{2kq q_0}{r^2}$
  • D
    $\frac{1}{2\sqrt{2}} \frac{kq q_0}{r^2}$

Explore More

Similar Questions

ત્રણ વિદ્યુતભારો $-q_1$,$+q_2$ અને $-q_3$ ને આકૃતિમાં દર્શાવ્યા મુજબ મૂકવામાં આવ્યા છે. $-q_1$ પર લાગતા બળનો $x$-ઘટક કોના પ્રમાણમાં છે?

$+10 \mu C$ ના બે વિદ્યુતભારોને $Y$-અક્ષ પર અનુક્રમે $y=-a$ અને $y=+a$ પર રાખવામાં આવ્યા છે. અન્ય એક બિંદુવત વિદ્યુતભાર $-20 \mu C$ ને ઉગમબિંદુ પર મૂકવામાં આવે છે અને તેને $X$-અક્ષની દિશામાં નાનું સ્થાનાંતર $x$ $(x \ll a)$ આપવામાં આવે છે. આ બિંદુવત વિદ્યુતભાર પર લાગતું બળ શોધો. ($x$ અને $a$ મીટરમાં છે, $\frac{1}{4 \pi \varepsilon_0}=9 \times 10^9 \text{ N m}^2 \text{ C}^{-2}$)

વિધાન : કુલંબ બળ એ બ્રહ્માંડમાં પ્રભુત્વ ધરાવતું બળ છે.
કારણ : કુલંબ બળ એ ગુરુત્વાકર્ષણ બળ કરતા નબળું છે.

બે સમાન વિદ્યુતભારો જ્યારે હવામાં $0.6 \text{ m}$ અંતરે હોય ત્યારે તેમની વચ્ચે $10 \text{ mg}$ વજન જેટલું અપાકર્ષણ બળ લાગે છે $(g = 10 \text{ ms}^{-2})$. દરેક વિદ્યુતભારનું મૂલ્ય કેટલું હશે?

એક ચોરસના ત્રણ ખૂણાઓ પર ત્રણ સમાન વિદ્યુતભારો નીચે દર્શાવ્યા મુજબ મૂકવામાં આવ્યા છે. જો $q_1$ અને $q_2$ વચ્ચેના બળનું મૂલ્ય $F_{12}$ હોય અને $q_1$ અને $q_3$ વચ્ચેના બળનું મૂલ્ય $F_{13}$ હોય,તો $F_{13}$ અને $F_{12}$ નો ગુણોત્તર કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo