આકૃતિમાં એક પોલો આઈસ્ક્રીમ કોન (તે ઉપરથી ખુલ્લો છે) દર્શાવેલ છે. જો તેનું દળ $M$,તેના ઉપરના ભાગની ત્રિજ્યા $R$ અને ઊંચાઈ $H$ હોય,તો તેની અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી થાય?

  • A
    $\frac{MR^2}{2}$
  • B
    $\frac{MH^2}{3}$
  • C
    $\frac{MR^2}{3}$
  • D
    $\frac{M(R^2 + H^2)}{4}$

Explore More

Similar Questions

જો એક પાતળી વર્તુળાકાર રીંગની તેના કેન્દ્રમાંથી પસાર થતી અને તેના સમતલને લંબ અક્ષને અનુલક્ષીને ચક્રાવર્તનની ત્રિજ્યા $10 \sqrt{2} \,cm$ હોય, તો તેના વ્યાસને અનુલક્ષીને તેની ચક્રાવર્તનની ત્રિજ્યા કેટલી હશે?

એક સમાન વર્તુળાકાર તકતીમાંથી એક ચતુર્થાંશ ભાગ કાપી લેવામાં આવ્યો છે. આ કાપેલા ભાગનું દળ $M$ છે અને તેની ત્રિજ્યા $R$ છે. તે મૂળ તકતીના કેન્દ્રમાંથી પસાર થતી અને તકતીના સમતલને લંબ અક્ષ પર ભ્રમણ કરે છે. ભ્રમણ અક્ષને અનુલક્ષીને તેની જડત્વની ચાકમાત્રા કેટલી થશે?

Difficult
View Solution

આંતરિક ત્રિજ્યા $r$,બાહ્ય ત્રિજ્યા $R$ અને દળ $M$ ધરાવતી એક સમાન વલયાકાર તકતીની તેના કેન્દ્રમાંથી પસાર થતી અને તેના સમતલને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી છે?

Difficult
View Solution

શા માટે સમાન દળ અને ત્રિજ્યા ધરાવતા નક્કર ગોળાની જડત્વની ચાકમાત્રા,તેના સંમિતિના અક્ષમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને,પોલા નળાકાર કરતા ઓછી હોય છે?

$100\,g$ દળ અને $5\,cm$ ત્રિજ્યા ધરાવતી તકતીની તેના ગુરુત્વકેન્દ્રમાંથી પસાર થતી અને સમતલને લંબ અક્ષને અનુલક્ષીને ચક્રાવર્તનની ત્રિજ્યા ....... $cm$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo