રેખાઓ $\frac{x-1}{2}=\frac{y+8}{-7}=\frac{z-4}{5}$ અને $\frac{x-1}{2}=\frac{y-2}{1}=\frac{z-6}{-3}$ વચ્ચેનું લઘુત્તમ અંતર શોધો. ($\sqrt{3}$ માં)

  • A
    $2$
  • B
    $4$
  • C
    $3$
  • D
    $5$

Explore More

Similar Questions

ધારો કે $A$ એ રેખાઓ $L_1: \frac{x-7}{1}=\frac{y-5}{0}=\frac{z-3}{-1}$ અને $L_2: \frac{x-1}{3}=\frac{y+3}{4}=\frac{z+7}{5}$ નું છેદબિંદુ છે. ધારો કે $B$ અને $C$ એ અનુક્રમે રેખાઓ $L_1$ અને $L_2$ પરના એવા બિંદુઓ છે કે જેથી $AB = AC = \sqrt{15}$ થાય. તો ત્રિકોણ $ABC$ ના ક્ષેત્રફળનો વર્ગ કેટલો થાય?

રેખાઓ $L_1: \bar{r} = \hat{i} + \hat{j} + \lambda(\hat{i} + \hat{j} - \hat{k})$ અને $L_2: \bar{r} = \hat{j} + \hat{k} + \mu(\hat{j} + 2\hat{k} - \hat{i})$ વચ્ચેનું લઘુત્તમ અંતર શોધો.

જો બિંદુઓ $Q(2, 2, 1)$ અને $R(5, 2, -2)$ ને જોડતી રેખા પરના બિંદુ $P$ નો $x$-યામ $4$ હોય,તો $P$ નો $y$-યામ શું થાય?

રેખાઓ $\frac{1-x}{3}=\frac{y-2}{1}=\frac{z-1}{2}$ અને $\frac{x-2}{p}=\frac{y-1}{2}=\frac{z-2}{1}$ એકબીજાને લંબ હોય,તો $p=$ . . . . . . .

નીચેનામાંથી કયું બિંદુ $(1, -2, -3)$ અને $(2, 0, 0)$ સાથે સમરેખ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo