અમુક આંતરહેલોજન સંયોજનોના આકાર નીચે મુજબ આપેલા છે. તેમાંથી કયું ખોટું છે?

  • A
    $IF_7$ : પંચકોણીય દ્વિપિરામિડલ
  • B
    $BrF_5$ : ત્રિકોણીય દ્વિપિરામિડલ
  • C
    $BrF_3$ : સમતલીય $T$-આકાર
  • D
    $ICl_3$ : સમતલીય ડાયમેરિક

Explore More

Similar Questions

ફ્લોરિન વિશે નીચેનામાંથી ખોટું વિધાન ઓળખો.

સમૂહ-$17$ ના તત્વોની ઇલેક્ટ્રોનિક રચના જણાવો.

પ્રક્રિયાઓ આપીને સાબિત કરો કે હેલોજનમાં ફ્લોરિન સૌથી શ્રેષ્ઠ ઓક્સિડેશનકર્તા છે અને હાઈડ્રોહેલિક સંયોજનોમાં હાઈડ્રોઆયોડિક એસિડ સૌથી શ્રેષ્ઠ રિડક્શનકર્તા છે.

$Hg_2Cl_2$ નું $NaCl$ સાથે ઉર્ધ્વપાતન કરવાથી મળતો ઉર્ધ્વપાતિત પદાર્થ ......... છે.

કયું વિધાન ખોટું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo