$2 \mu F$ કેપેસિટન્સ ધરાવતા સાત કેપેસિટરોને એવી રીતે જોડવામાં આવે છે કે જેથી તેમનું સમતુલ્ય કેપેસિટન્સ $\frac{6}{13} \mu F$ મળે. આ માટે કયું જોડાણ યોગ્ય છે?

  • A
    $5$ કેપેસિટરો સમાંતર અને પછી $2$ કેપેસિટરો શ્રેણીમાં.
  • B
    $4$ કેપેસિટરો સમાંતર અને પછી $3$ કેપેસિટરો શ્રેણીમાં.
  • C
    $3$ કેપેસિટરો સમાંતર અને પછી $4$ કેપેસિટરો શ્રેણીમાં.
  • D
    $2$ કેપેસિટરો સમાંતર અને પછી $5$ કેપેસિટરો શ્રેણીમાં.

Explore More

Similar Questions

$C_1$ અને $C_2$ કેપેસિટન્સ ધરાવતા બે કેપેસિટર સમાંતર જોડાણમાં છે. તેમને $q$ જેટલો કુલ વિદ્યુતભાર આપવામાં આવે છે,જે તેમની વચ્ચે વહેંચાય છે. $C_1$ અને $C_2$ પરના વિદ્યુતભારનો ગુણોત્તર કેટલો થશે?

$C_1, C_2$ અને $C_3$ કેપેસિટન્સ ધરાવતા કેપેસિટરો શ્રેણીમાં જોડાયેલા છે. જો આ સંયોજનને $V$ વોલ્ટના સપ્લાય સાથે જોડવામાં આવે,તો કેપેસિટર $C_1$ ના બે છેડા વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત કેટલો હશે?

આપેલ આકૃતિમાં બિંદુઓ $A$ અને $B$ વચ્ચેનું સમતુલ્ય કેપેસિટન્સ કેટલું છે?

આકૃતિમાં,દરેક $6\,pF$ કેપેસિટન્સ ધરાવતા ત્રણ કેપેસિટર શ્રેણીમાં જોડાયેલા છે. આ સંયોજનનું કુલ કેપેસિટન્સ કેટલું થશે?

$2\,\mu F$,$3\,\mu F$ અને $6\,\mu F$ ના ત્રણ કેપેસિટરને શ્રેણીમાં જોડવામાં આવે છે અને આ સંયોજનને $24\,V$ ની બેટરી વડે ચાર્જ કરવામાં આવે છે. $6\,\mu F$ ના કેપેસિટરની પ્લેટો વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત .......$V$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo