$C_1$ અને $C_2$ કેપેસિટન્સ ધરાવતા બે કેપેસિટર સમાંતર જોડાણમાં છે. તેમને $q$ જેટલો કુલ વિદ્યુતભાર આપવામાં આવે છે,જે તેમની વચ્ચે વહેંચાય છે. $C_1$ અને $C_2$ પરના વિદ્યુતભારનો ગુણોત્તર કેટલો થશે?

  • A
    $C_1 / C_2$
  • B
    $C_2 / C_1$
  • C
    $C_1 C_2$
  • D
    $1 / (C_1 C_2)$

Explore More

Similar Questions

સમાન સપાટીનું ક્ષેત્રફળ $A$ ધરાવતી ત્રણ પ્લેટો આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોડાયેલ છે. અસરકારક કેપેસીટન્સ કેટલું હશે?

આકૃતિમાં વપરાયેલા તમામ કેપેસિટર સમાન છે અને દરેકનું કેપેસિટન્સ $C$ છે. તો બિંદુ $A$ અને $B$ વચ્ચેનું અસરકારક કેપેસિટન્સ કેટલું થાય?

ચાર સમાન કેપેસિટરને સમાંતર અને ત્યારબાદ શ્રેણીમાં જોડવામાં આવે છે. શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણના સમતુલ્ય કેપેસિટન્સનો ગુણોત્તર કેટલો થાય?

$C_1 = 1 \, \mu F$,$C_2 = 1.5 \, \mu F$,$C_3 = 2.5 \, \mu F$ અને $C_4 = 0.5 \, \mu F$ કેપેસીટન્સ ધરાવતા ચાર કેપેસીટરો આકૃતિમાં દર્શાવ્યા મુજબ $30 \, V$ ના સ્ત્રોત સાથે જોડાયેલા છે. બિંદુઓ $B$ અને $A$ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત ....$V$ છે.

Difficult
View Solution

$n$ બાજુઓ ધરાવતા બહુકોણની દરેક બાજુ પર,આકૃતિમાં દર્શાવ્યા મુજબ $C$ કેપેસિટન્સ ધરાવતો કેપેસિટર મૂકવામાં આવ્યો છે. $A$ અને $B$ વચ્ચેનું સમતુલ્ય કેપેસિટન્સ કેટલું થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo