પુષ્પીય વનસ્પતિની વૃદ્ધિ અને કાર્યપદ્ધતિમાં સક્રિય વિકાસલક્ષી કોષીય પ્રક્રિયા તરીકે વૃદ્ધત્વ (Senescence) શેમાં જોવા મળે છે?

  • A
    વાહિનીઓ અને જલવાહિનીકીનું વિભેદન
  • B
    પર્ણનું ખરી પડવું (Leaf abscission)
  • C
    એકવર્ષાયુ વનસ્પતિઓ
  • D
    પુષ્પીય ભાગો

Explore More

Similar Questions

$500 \,\mu F$ ના કેપેસિટરને $100\, \mu C/s$ ના અચળ દરે ચાર્જ કરવામાં આવે છે. કેટલા સમય પછી કેપેસિટર પરનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત $10\, V$ થશે?

$UV$ પ્રકાશની હાજરીમાં પ્રોપેનની બ્રોમીન સાથેની પ્રક્રિયા મુખ્યત્વે શું બનાવે છે?

કોઈ પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર (centre of mass)

અનાવૃત બીજધારી (Gymnosperms) અને આવૃત બીજધારી (Angiosperms) વનસ્પતિઓ લિંગી પ્રજનન માટે અનુક્રમે શું ઉત્પન્ન કરે છે?

બે પદાર્થોને સમક્ષિતિજ સાથે અનુક્રમે $45^{\circ}$ અને $60^{\circ}$ ના ખૂણે ઉપર ફેંકવામાં આવે છે. જો બંને પદાર્થો સમાન ઊર્ધ્વ ઊંચાઈ પ્રાપ્ત કરે,તો તેમને જે વેગથી ફેંકવામાં આવ્યા છે તેનો ગુણોત્તર કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo