નીચે આપેલા વિકલ્પોમાંથી કેરી અને નાળીયેર માટે યોગ્ય , વિધાન પસંદ કરો.

  • A

     તેઓ એકસ્ત્રીકેસરી ઉચ્ચસ્થ બીજાશયમાંથી વિકાસ કરે છે.

  • B

     તેઓ એકસ્ત્રીકેસરી અધસ્થ બીજાશયમાંથી વિકાસ કરે છે.

  • C

    તેઓ તંતુમય બાહ્ય આવરણ ધરાવે છે

  • D

    તેઓ માંસલ અને ખાદ્ય મધ્યઆવરણ ધરાવે છે. 

Similar Questions

.........માંથી વાસ્તવિક ફળ વિકસે છે.

...... એ વિકાસ પામતા બીજનું ફળ સાથેનું જોડાણ છે.

ફલન બાદ બીજાશયનું રૂપાંતર ..........માં થાય

મકાઈના દાણાને ફળ કહે છે, બીજ કેમ નહીં ? 

ફળના ભાગો આકૃતિસહિત વર્ણવો.