ચેતાકીય આયોજનની જટિલતાના વધતા ક્રમ મુજબ સાચી ગોઠવણી પસંદ કરો.

  • A
    નિમ્ન કક્ષાના અપૃષ્ઠવંશીઓ $\rightarrow$ પૃષ્ઠવંશીઓ $\rightarrow$ કીટકો
  • B
    નિમ્ન કક્ષાના અપૃષ્ઠવંશીઓ $\rightarrow$ કીટકો $\rightarrow$ પૃષ્ઠવંશીઓ
  • C
    પૃષ્ઠવંશીઓ $\rightarrow$ કીટકો $\rightarrow$ નિમ્ન કક્ષાના અપૃષ્ઠવંશીઓ
  • D
    પૃષ્ઠવંશીઓ $\rightarrow$ નિમ્ન કક્ષાના અપૃષ્ઠવંશીઓ $\rightarrow$ કીટકો

Explore More

Similar Questions

ચેતાતંત્રના ઉત્ક્રાંતિના ક્રમમાં નીચેનાને યોગ્ય ક્રમમાં ગોઠવો:
$(a)$ કેન્દ્રીય ચેતાતંત્રનું નિર્માણ.
$(b)$ $Hydra$ માં પ્રસરિત ચેતાતંત્ર.
$(c)$ ચેતાકંદ (ganglion) નું નિર્માણ.
$(d)$ વાદળી (sponges) માં ચેતાતંત્રનો અભાવ.

માનસિક વિકૃતિઓને અટકાવવા,તેના નિદાન અને સારવાર સાથે સંકળાયેલી વિજ્ઞાનની શાખાને શું કહે છે?

$A-$ મનુષ્યો પર્યાવરણમાં થતા ફેરફારોને અનુભવી શકે છે.
$R-$ સંવેદનાંગો પર્યાવરણમાં થતા તમામ પ્રકારના ફેરફારોને પારખે છે.

નીચેનામાંથી શેમાં ખૂબ જ સરળ ચેતાતંત્ર જોવા મળે છે?

ઘ્રાણ ચેતા (Olfactory nerve) એ .... મી મસ્તિષ્ક ચેતા છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo