સાચું જોડકું પસંદ કરો :

  • [NEET 2018]
  • A

    ક્રાંકોઈસ જેકબ અને જેક્વિસ મોનૉડ-લેક ઓપેરોન 

  • B

    એલેક જેફ્રીસ -સ્ટ્રોકોક્સ ન્યૂમોની

  • C

    મેથ્ય મીસેલસન અને એફ. સ્ટાલ -પાઇસમ સેટાઇવમ

  • D

    આફ્રેડ હર્શી અને માર્થા ચેઝ -ટી.એમ.વી.

Similar Questions

લેક $y$ જનીનમાં અર્થહીન વિકૃતિ વડે કોષમાં કયા ઉત્સેચક/ ઉત્સેચકો ઉત્પન્ન થશે?

  • [NEET 2013]

આમાંથી કયો ઓપેરોનનો ભાગ નથી ?

  • [NEET 2018]

ટ્રિપ્ટોફાન ઓપેરોન માટે કયું સાચું છે?

ચયાપચય પથની અંતિમ નીપજ પાછળથી અતિ ક્રિયાશિલ બનાવવા માટે ઓપરેટર સાથે જોડાય છે, જેથી રિપ્રેસર સાથે સરળતાથી જોડાઇ શકાય છે. આ કિસ્સામાં અંતિમ નીપજને ...... કહેવામાં આવે છે.

ઈ. કોલાઈ (E.coli) જે સંવર્ધનમાં વૃદ્ધિ પામી રહ્યા છે તેમાં લેક્ટોઝ ઉમેરવાથી લેક-ઓપેરોન ઉત્પ્રેરીત થાય છે, તો પછી શા માટે સંવર્ધનમાં થોડા સમય બાદ લેક્ટોઝ ઉમેરવાથી લેક-ઑપેરોન કાર્ય કરવાનું કેમ બંધ કરી દે છે?