નીચેનામાંથી ખોટું વિધાન પસંદ કરો.

  • A

    ફેફસા લગભગ $200\, ml\, CO_2 /$ minute દૂર કરે છે તથા $H_2O$ પણ દૂર કરે છે.

  • B

    પ્રસ્વેદગ્રંથી દ્વારા $NaCl,$ યુરિયા વગેરે દૂર થાય છે.

  • C

    લાળદ્વારા પણ અમુક માત્રામાં નાઈટ્રોજનયુક્ત દ્રવ્યનો ત્યાગ થાય છે.

  • D

    યકૃત દ્વારા વિઘટિત સ્ટીરોઈડ હોર્મોન્સ, ફેટિ એસિડ, વિટામિન્સ અને ડ્રગ્ઝનો ત્યાગ થાય છે.

Explore More

Similar Questions

જો સમીકરણોની સંહતિ $ax + y + z = 0$,$x + by + z = 0$,અને $x + y + cz = 0$ $(a, b, c \neq 1)$ નો શૂન્યેતર ઉકેલ હોય,તો $\frac{1}{1 - a} + \frac{1}{1 - b} + \frac{1}{1 - c}$ ની કિંમત શોધો.

$20 \, V \, H_2O_2$ ની $g/L$ માં સાંદ્રતા ગણો.

$UV$ પ્રકાશની હાજરીમાં પ્રોપેનની બ્રોમીન સાથેની પ્રક્રિયા મુખ્યત્વે શું બનાવે છે?

બે લંબચોરસ બ્લોક્સ,જે સમાન પરિમાણો ધરાવે છે,તેને આકૃતિમાં દર્શાવ્યા મુજબ કન્ફિગરેશન $I$ અથવા કન્ફિગરેશન $II$ માં ગોઠવી શકાય છે. એક બ્લોકની ઉષ્મીય વાહકતા $k$ છે અને બીજાની $2k$ છે. $x-$ અક્ષ પરના છેડાઓ વચ્ચેનો તાપમાનનો તફાવત બંને કન્ફિગરેશનમાં સમાન છે. કન્ફિગરેશન $I$ માં ગરમ છેડાથી ઠંડા છેડા સુધી ચોક્કસ માત્રામાં ઉષ્મા પહોંચાડવા માટે $9 \ s$ લાગે છે. કન્ફિગરેશન $II$ માં તેટલી જ ઉષ્મા પહોંચાડવા માટે લાગતો સમય .......... $\sec$ છે.

એક ફુગ્ગામાં $27^{\circ}C$ તાપમાને અને $1 \ atm$ દબાણે $500 \ m^3$ હિલિયમ વાયુ ભરેલ છે. તો $3^{\circ}C$ તાપમાને અને $0.5 \ atm$ દબાણે હિલિયમનું કદ $m^3$ માં કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo