સાચું વિધાન પસંદ કરો.

  • A
    ફોટોડાયોડ ફોરવર્ડ બાયસમાં કાર્ય કરે છે.
  • B
    $LED$ રિવર્સ બાયસમાં કાર્ય કરે છે.
  • C
    સોલર સેલમાં $Si$ કરતા $GaAs$ ને વધુ પસંદ કરવામાં આવે છે.
  • D
    ઝેનર ડાયોડનું ડોપિંગ ઓછું હોય છે.

Explore More

Similar Questions

સમજાવો કે શા માટે તત્વીય અર્ધવાહકોનો ઉપયોગ દ્રશ્યમાન $LED$ બનાવવા માટે થઈ શકતો નથી.

ફોટોડાયોડની રચના અને કાર્ય સમજાવો.

સોલાર સેલનો કાર્યરત વિસ્તાર $......$ હોય છે જેથી મળતો પાવર $......$.

સૌર ઊર્જા પર કામ કરતા ઉપકરણોને ઓળખો.
$(a)$ ફોટોડાયોડ
$(b)$ ફોટોવોલ્ટેઇક સેલ
$(c)$ $LED$
$(d)$ ફોટો-થર્મલ ઉપકરણો

સૌર વિકિરણોનું emf માં કાર્યક્ષમ રૂપાંતરણ કરવા માટે પદાર્થ $A$ નો ઉપયોગ કરીને એક સોલર સેલ બનાવવાનો છે. સોલર સેલને પદાર્થ $B$ ના કોટિંગની મદદથી યાંત્રિક રીતે સુરક્ષિત રાખવાનો છે. જો પદાર્થ $A$ અને $B$ ની બેન્ડ ગેપ ઉર્જા અનુક્રમે $E_{A}$ અને $E_{B}$ હોય,તો સોલર સેલના વધુ સારા પ્રદર્શન માટે નીચેનામાંથી કયો વિકલ્પ શ્રેષ્ઠ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo