કોષચક્રના સંદર્ભમાં ખોટું વિધાન પસંદ કરો.

  • A
    અર્ધીકરણમાં જનીનોનું સ્વયંજનન બે વાર થાય છે.
  • B
    અર્ધીકરણ દરમિયાન કોષકેન્દ્ર વિભાજન (Karyokinesis) બે વાર થાય છે.
  • C
    સાયક્લિન્સ એ પ્રોટીન છે જે કોષચક્રનું નિયમન કરવા માટે પ્રોટીન કાઇનેઝને સક્રિય કરે છે.
  • D
    ટેલોફેઝ-$I$ પછી,રંગસૂત્રોની સંખ્યા અડધી થઈ જાય છે.

Explore More

Similar Questions

આકૃતિઓનું ધ્યાનપૂર્વક અવલોકન કરો અને નીચે આપેલા યોગ્ય વિકલ્પો પસંદ કરીને સમભાજન (mitosis) ના વિવિધ તબક્કાઓ $(A-C)$ ને ઓળખો.

નીચેનામાંથી કયા પ્રકારનું કોષવિભાજન એ ઉપાસ્થિકોષ (chondrocytes),પેરામિશિયમનું મહાકેન્દ્રક અને ભ્રુણીય પટલનું લક્ષણ છે?

એક બેક્ટેરિયા દર $35$ મિનિટે વિભાજન પામે છે. જો $10^5$ કોષો પ્રતિ $ml$ ધરાવતું કલ્ચર $175$ મિનિટ માટે ઉછેરવામાં આવે,તો $175$ મિનિટ પછી કોષોની સાંદ્રતા પ્રતિ $ml$ કેટલી હશે?

Drosophila ની લાળ ગ્રંથિઓમાં પોલિટિન રંગસૂત્રો શેના પરિણામે બને છે?

કોષચક્રના વિવિધ તબક્કાઓ દરમિયાન નીચેની ઘટનાઓ થાય છે. દરેક ઘટના સામે તેના તબક્કાનું નામ આપો.
$(a)$ કોષકેન્દ્રપટલનું વિઘટન .........
$(b)$ કોષકેન્દ્રિકાનું દેખાવું
$(c)$ સેન્ટ્રોમિયરનું વિભાજન
$(d)$ $DNA$ નું સ્વયંજનન

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo