શ્વસન અને ઉલટીના કેન્દ્રો ક્યાં આવેલા હોય છે?

  • A
    બૃહદ મસ્તિષ્ક (Cerebrum)
  • B
    લંબમજ્જા (Medulla oblongata)
  • C
    અનુમસ્તિષ્ક (Cerebellum)
  • D
    ખોપરી (Cranium)

Explore More

Similar Questions

મગજનું સૌથી બહારનું આવરણ કયા નામે ઓળખાય છે?

નીચેનામાંથી કઈ $10^{th}$ મસ્તિષ્ક ચેતા (cranial nerve) છે?

કરોડરજ્જુ ચેતાઓ માટે કોલમ $1$ અને $2$ માંથી સાચો જવાબ પસંદ કરો.
કોલમ $1$કોલમ $2$
$(a)$ ગ્રીવા ચેતા$(i)$ $5$ જોડ
$(b)$ ઉરસીય ચેતા$(ii)$ $1$ જોડ
$(c)$ ત્રિક ચેતા$(iii)$ $12$ જોડ
$(d)$ પુચ્છીય ચેતા$(iv)$ $8$ જોડ

મસ્તિષ્કાવરણ (meninges) નો બહારથી અંદરની તરફનો સાચો ક્રમ કયો છે?

મનુષ્યમાં કરોડરજ્જુ ચેતાઓની સંખ્યા કેટલી છે ($\text{જોડ}$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo