મગજનું સૌથી બહારનું આવરણ કયા નામે ઓળખાય છે?

  • A
    રક્તપટલ (Choroid)
  • B
    દૃઢતાનિકા (Dura mater)
  • C
    મૃદુતાનિકા (Pia mater)
  • D
    આપેલ પૈકી એક પણ નહીં

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ ચાલક (motor) મસ્તિષ્ક ચેતા નથી?

જો સસ્તન પ્રાણીમાં $Corpus$ $Callosum$ (કેલોસમકાય) દૂર કરવામાં આવે,તો નીચેનામાંથી શું અસરગ્રસ્ત થશે?

નીચેનામાંથી કયું સ્વાયત્ત ચેતાતંત્ર (autonomic nervous system) સાથે સંબંધિત નથી?

વિધાન: મગજસ્તંભ (brain stem) માં પ્રવૃત્તિઓનું નિયંત્રણ કરતા કેન્દ્રો આવેલા હોય છે.
કારણ: મગજસ્તંભ ખૂબ જ સંવેદનશીલ હોય છે.

પાર્શ્વીય ફ્યુનિક્યુલી (Lateral funiculi) માં ..... પ્રકારના ગેંગ્લિયા હોય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo