નીચેના સમીકરણને ઢાળ-અંતઃખંડ સ્વરૂપમાં ફેરવો અને તેનો ઢાળ તથા $y$-અંતઃખંડ શોધો: $6x + 3y - 5 = 0$.

  • A
    ઢાળ = $-2$,$y$-અંતઃખંડ = $\frac{5}{3}$
  • B
    ઢાળ = $2$,$y$-અંતઃખંડ = $-\frac{5}{3}$
  • C
    ઢાળ = $-3$,$y$-અંતઃખંડ = $\frac{2}{3}$
  • D
    ઢાળ = $3$,$y$-અંતઃખંડ = $-\frac{2}{3}$

Explore More

Similar Questions

એક રેખા $L$ બિંદુ $P(1, 2)$ માંથી પસાર થાય છે અને ધન $X$-અક્ષ સાથે $60^{\circ}$ નો ખૂણો બનાવે છે. $A$ અને $B$ એ $L$ પર આવેલા બે બિંદુઓ છે જે $P$ થી $4$ એકમના અંતરે છે. જો $O$ ઉગમબિંદુ હોય,તો $\triangle OAB$ નું ક્ષેત્રફળ કેટલું થાય?

રેખાનું સમીકરણ શોધો જે બિંદુ $(-4, 3)$ માંથી પસાર થાય છે અને અક્ષો વચ્ચેના તેના અંતઃખંડિત ભાગનું આ બિંદુ દ્વારા $5 : 3$ ના ગુણોત્તરમાં અંતઃવિભાજન થાય છે.

એક રેખા $AB$ ઉગમબિંદુ $(0, 0)$ માંથી પસાર થાય છે અને રેખા $CD$ $(3x + 4y + 6 = 0)$ ને લંબ છે. રેખા $AB$ નું સમીકરણ શોધો:

જો બિંદુઓ $(a, 4)$ અને $(-2, b)$ પૈકી દરેક બિંદુઓ $(2, -1)$ અને $(5, -3)$ ને જોડતી રેખા પર આવેલા હોય,તો બિંદુ $(a, b)$ કઈ રેખા પર આવેલું છે?

$x$-અક્ષ સાથે $60^{\circ}$ નો ખૂણો બનાવતી અને $y$-અક્ષની ઋણ દિશામાં $5$ એકમ લંબાઈનો અંત:ખંડ બનાવતી રેખાનું સમીકરણ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo