એક સ્લિટમાંથી વિવર્તનની ભાત જોવા માટે સામાન્ય રીતે લાલ પ્રકાશનો ઉપયોગ થાય છે. જો લાલ પ્રકાશને બદલે વાદળી પ્રકાશનો ઉપયોગ કરવામાં આવે,તો વિવર્તનની ભાત:

  • A
    વધારે સ્પષ્ટ થશે
  • B
    સંકોચાઈ જશે
  • C
    વિસ્તરશે
  • D
    જોઈ શકાશે નહીં

Explore More

Similar Questions

જ્યારે કોમ્પેક્ટ ડિસ્ક પર સફેદ પ્રકાશના સ્ત્રોત દ્વારા પ્રકાશ પાડવામાં આવે છે,ત્યારે રંગીન 'પટ્ટાઓ' જોવા મળે છે. આ શેના કારણે થાય છે?

જ્યારે તમે સ્વચ્છ વાદળી આકાશ તરફ જુઓ છો, ત્યારે તમને તમારી દ્રષ્ટિમાં તરતા નાના ટપકાં અને વાળ જેવી રચનાઓ દેખાય છે, જેને "ફ્લોટર્સ" કહેવામાં આવે છે. આ મૂળભૂત રીતે શું છે?

જ્યારે પીળા પ્રકાશને વાદળી પ્રકાશ દ્વારા બદલવામાં આવે ત્યારે વિવર્તન ભાત (diffraction pattern) માં શું ફેરફાર થશે? શલાકાઓ કેવી બનશે?

એક સ્લીટના લીધે થતા વિવર્તનમાં કેન્દ્રીય શલાકા ...

એક સ્લિટના વિવર્તનના પ્રયોગમાં, સ્લિટની પહોળાઈ ઘટાડવામાં આવે છે. તો મુખ્ય અધિકતમની રેખીય પહોળાઈ પર શું અસર થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo