$BeO$ ની એમોનિયા અને હાઇડ્રોજન ફ્લોરાઇડ સાથેની પ્રક્રિયાથી '$A$' મળે છે,જેનું ઉષ્મીય વિઘટન કરવાથી $BeF_2$ અને $NH_4F$ મળે છે. '$A$' શું છે?

  • A
    $(NH_4)_2BeF_4$
  • B
    $H_3NBeF_3$
  • C
    $(NH_4)BeF_3$
  • D
    $(NH_4)Be_2F_5$

Explore More

Similar Questions

બેરિલિયમના સંદર્ભમાં,નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

આલ્કલાઈન અર્થ ધાતુના સલ્ફેટ સંયોજનોની દ્રાવ્યતાનો સાચો ક્રમ નીચેનામાંથી કયો છે?

ક્વિક લાઈમ (કળીચૂનો) ના બે ઉપયોગો જણાવો.

નીચેનામાંથી કયું તત્વ આવર્ત કોષ્ટકના $second$ સમૂહ અને $fifth$ આવર્તનું છે?

કેલ્શિયમ ક્ષારોને જ્યોતમાં મૂકવામાં આવે ત્યારે તે કયો રંગ આપે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo