પ્રક્રિયા $KCl{O_3} + 6FeS{O_4} + 3{H_2}S{O_4} \to $ $KCl + 3F{e_2}{\left( {S{O_4}} \right)_3} + 3{H_2}O$ માટે સાચાં $(T)$ અને ખોટાં $(F)$ વિધાન કયા છે ? આ પ્રાથમિક પ્રક્રિયા છે. 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

સ્વપ્રયત્ને

Similar Questions

નીચે આપેલા કોષ્ટકમાં આપેલ પરિણામો નીચેની પ્રક્રિયાના ગતિ અભ્યાસ દરમિયાન પ્રાપ્ત થયા:

$2 A + B \longrightarrow C + D$

પ્રયોગ  $[ A ] / molL ^{-1}$ $[ B ] / molL ^{-1}$ પ્રાથમિક  $rate/molL$ $^{-1}$ $\min ^{-1}$
$I$ $0.1$ $0.1$ $6.00 \times 10^{-3}$
$II$ $0.1$ $0.2$ $2.40 \times 10^{-2}$
$III$ $0.2$ $0.1$ $1.20 \times 10^{-2}$
$IV$ $X$ $0.2$ $7.20 \times 10^{-2}$
$V$ $0.3$ $Y$ $2.88 \times 10^{-1}$

આપેલા ટેબલ માં  $X$ અને $Y$ અનુક્રમે શું હશે ?

  • [JEE MAIN 2020]

પ્રક્રિયાના વેગ અચળાંક છે. દરેક પ્રક્રિયાનો એકંદર ક્રમ શું હશે ? 

$(a)$ $6.66 \times 10^{-3} \,s ^{-1}$

$(b)$ $4.5 \times 10^{-2} \,mol ^{-1} \,L \,s ^{-1}$

જો $2NO + O_2 $ $\rightleftharpoons$ $ 2NO_2$ પ્રક્રિયામાં પાત્રનું કદ, તેના પ્રારંભિક કદ કરતા અડધુ લઈએ તો પ્રક્રિયાનો દર ....... થશે.

એક રાસાયણિક પ્રક્રિયામાં $A$ નું $B$ માં રૂપાંતર થાય છે . $A$ ની શરૂઆતની સાંદ્રતા $2 \times {10^{ - 3}}\,M$ અને  $1 \times {10^{ - 3}}\,M$  થી શરૂ કરતા પ્રક્રિયાતા વેગ અનુક્રમે $2.40 \times {10^{ - 4}}\,M{s^{ - 1}}$ અને  $0.60 \times {10^{ - 4}}\,M{s^{ - 1}}$ બરાબર છે. તો પ્રક્રિયક $A$ ના સંદર્ભમાં પ્રક્રિયાનો ક્રમ જણાવો.

  • [AIEEE 2012]

પ્રક્રિયકની ...... $M$ સાંદ્રતાએ પ્રથમ ક્રમ, દ્વિતીય ક્રમ અને તૃતીય કમની પ્રક્રિયાના વેગ અચળાંક સમાન થાય.