એલીલ આવૃત્તિમાં થતો યાદચ્છિક અને દિશાવિહીન ફેરફાર જે તમામ વસ્તીમાં અને ખાસ કરીને નાની વસ્તીમાં આકસ્મિક રીતે થાય છે,તેને શું કહેવામાં આવે છે?

  • A
    સ્થળાંતર
  • B
    કુદરતી પસંદગી
  • C
    જનીનિક વિચલન (Genetic drift)
  • D
    ઉત્પરિવર્તન

Explore More

Similar Questions

વસ્તીમાં રેન્ડમ જિનેટિક ડ્રિફ્ટ (યાદચ્છિક જનીનિક વિચલન) સંભવિત રીતે શેના પરિણામે થાય છે?

જો ઉદ્દવિકાસ ન હોત તો .....

ઉત્ક્રાંતિ જે એલીલ આવૃત્તિને એક સુસંગત દિશામાં બદલે છે તેને શું કહેવામાં આવે છે?

ઇંગ્લેન્ડમાં પેપ્ડ મોથ $(Biston \text{ } betularia)$ માં, ઔદ્યોગિક ક્રાંતિ દરમિયાન ઝાંખા રંગના સ્વરૂપ કરતા ઘાટા રંગનું સ્વરૂપ વધુ પ્રચલિત બન્યું. આ નીચેનામાંથી શેનું ઉદાહરણ છે?

કુદરતી પસંદગીમાં,સરેરાશ લક્ષણ મૂલ્ય સિવાયના મૂલ્યને વધુ વ્યક્તિઓ પ્રાપ્ત કરે છે,જે . . . . . . સૂચવે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo