પ્રશિયન બ્લુ (Prussian blue) નીચેનામાંથી કોના નિર્માણને કારણે જોવા મળે છે?

  • A
    $Fe_4[Fe(CN)_6]_3$
  • B
    $Fe_2[Fe(CN)_6]$
  • C
    $Fe_3[Fe(CN)_6]$
  • D
    $Fe[Fe(CN)_6]_3$

Explore More

Similar Questions

સલ્ફાઇડ અયસ્કમાંથી $Ag$ નું નિષ્કર્ષણ અને ફોટોગ્રાફિક પ્લેટમાંથી પ્રક્રિયા ન પામેલા સિલ્વરને દૂર કરવામાં કયા સંકીર્ણો સંકળાયેલા છે?

આલ્કીનના હાઇડ્રોજીનેશનમાં સમાંગ ઉદ્દીપક તરીકે વપરાતા વિલ્કીન્સન ઉદ્દીપકમાં કઈ ધાતુ હોય છે?

સંકીર્ણ સંયોજનનું સર્જન $............$ દ્વારા પારખી શકાય છે.

$[Co(CN)_6]^{3-}$ સંકીર્ણ આયનમાં $Co^{3+}$ આયન દ્રશ્યપ્રકાશના જાંબલી રંગના વિકિરણનું શોષણ કરે છે. તેના જલીય દ્રાવણનો રંગ શું હશે?

ડાયમિથાઈલ ગ્લાયોક્સાઈમ $Ni^{2+}$ સાથે લાલ અવક્ષેપ આપે છે,જેનો ઉપયોગ તેની ઓળખ માટે થાય છે. આ અવક્ષેપ સરળતાથી મેળવવા માટે શ્રેષ્ઠ $pH$ રેન્જ કઈ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo