પ્રાણીકોષમાં પ્રોટીન સંશ્લેષણ ક્યાં થાય છે?

  • A
    માત્ર કોષરસમાં
  • B
    કોષરસની સાથે સાથે કણાભસૂત્રમાં પણ
  • C
    કોષકેન્દ્રિકાની સાથે સાથે કોષરસમાં પણ
  • D
    માત્ર કોષકેન્દ્ર સાથે જોડાયેલા રિબોઝોમ્સ પર

Explore More

Similar Questions

કૉલમ-$I$ ને કૉલમ-$II$ સાથે જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો.
કૉલમ-$I$ કૉલમ-$II$
$(a)$ થાયલેકૉઈડ $(i)$ ગોલ્ગીકાયમાં ડીશ આકારની કોથળીઓ
$(b)$ ક્રિસ્ટી $(ii)$ $DNA$ ની સંગઠિત રચના
$(c)$ સિસ્ટર્ની $(iii)$ આધારકમાં ચપટી પટલમય કોથળીઓ
$(d)$ ક્રોમેટીન $(iv)$ કણાભસૂત્રમાં પ્રવર્ધો

બે કોષીય અંગિકાઓના નામ આપો જે બેવડી પટલમય હોય છે. આ બે અંગિકાઓની લાક્ષણિકતાઓ શું છે? તેમના કાર્યો જણાવો અને બંનેની નામનિર્દેશિત આકૃતિઓ દોરો.

Difficult
View Solution

નીચેનામાંથી કોણ ફેગોસાઇટોસિસ (કોષભક્ષણ) દર્શાવે છે?

નીચેના કોલમ યોગ્ય રીતે જોડો.
કોલમ-$I$કોલમ-$II$
$(a)$ પટલમય અંગીકા$(p)$ રીબોઝોમ્સ
$(b)$ પટલવિહીન અંગીકા$(q)$ કણાભસૂત્ર
$(c)$ સૌથી મોટો કોષ$(r)$ માઈકોપ્લાઝમા
$(d)$ સૌથી નાનો કોષ$(s)$ શાહમૃગનો અંડકોષ

$X$ અને $Y$ ની સાચી જોડી પસંદ કરો:
કોલમ $X$કોલમ $Y$
$(1)$ લાક્ષણિક પ્રાણીકોષ$(P)$ બહુકોષકેન્દ્રી
$(2)$ યુગ્મનજ$(Q)$ એકકોષકેન્દ્રી
$(3)$ માનવ રક્તકણ $(RBC)$$(R)$ દ્વિકોષકેન્દ્રી
$(4)$ વનસ્પતિ ભ્રુણકોશ$(S)$ કોષકેન્દ્રવિહીન

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo