પ્રોપેન અણુનું ફોટોકેમિકલ પરિસ્થિતિમાં ક્લોરિનેશન કરતા બે ડાયક્લોરો નીપજો,$x$ અને $y$ મળે છે. $x$ અને $y$ માંથી,$x$ એ પ્રકાશીય સક્રિય અણુ છે. જ્યારે $x$ ની વધુ પ્રક્રિયા ફોટોકેમિકલ પરિસ્થિતિમાં ક્લોરિન સાથે કરવામાં આવે ત્યારે કેટલી ટ્રાયક્લોરો નીપજો (માત્ર બંધારણીય સમઘટકો ધ્યાનમાં લો) મળશે?

  • A
    $4$
  • B
    $2$
  • C
    $5$
  • D
    $3$

Explore More

Similar Questions

$1,4$-ડાયબ્રોમોપેન્ટેનને સોડિયમ સાથે ગરમ કરવાથી બનતું સાયક્લોઆલ્કેન કયું છે?

એલ્યુમિનિયમ કાર્બાઇડની $D_2 O$ સાથેની પ્રક્રિયાથી $Al(OD)_3$ અને '$X$' મળે છે. '$X$' શું છે?

નીચેનામાંથી કયું સંયોજન મોનોક્લોરિનેશન પર અલગ-અલગ આઈસોમર્સ (સમઘટકો) આપતું નથી?

$C_5H_{12}$ અણુસૂત્ર ધરાવતા આલ્કેન માટે કેટલા સમઘટકો શક્ય છે?

નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo