નીચેનામાંથી કયું સંયોજન મોનોક્લોરિનેશન પર અલગ-અલગ આઈસોમર્સ (સમઘટકો) આપતું નથી?

  • A
    $Neo$-પેન્ટેન
  • B
    $n$-બ્યુટેન
  • C
    $Iso$-બ્યુટેન
  • D
    $Iso$-પેન્ટેન

Explore More

Similar Questions

$n$-pentane $(CH_3-CH_2-CH_2-CH_2-CH_3)$ ના બંધારણના મોનો-ક્લોરિનેશનથી શક્ય તમામ આઈસોમર્સના મિશ્રણને વિભાગીય નિસ્યંદન (fractional distillation) કરવામાં આવે છે. તો કેટલા અંશ (fractions) પ્રાપ્ત થશે?

$2, 2-$dimethylbutane ની બનાવટ માટેની શ્રેષ્ઠ પદ્ધતિ કઈ પ્રક્રિયા દ્વારા છે?

નીચેની પ્રક્રિયા શ્રેણીમાં $Y$ અને $Z$ શું છે?

મિથેન $(CH_4)$ માંથી નીચેની નીપજો તૈયાર કરો: $(i)$ મિથાઇલ ક્લોરાઇડ,$(ii)$ કાર્બન બ્લેક,$(iii)$ કાર્બન ડાયોક્સાઇડ,$(iv)$ મિથેનોલ,$(v)$ મિથેનાલ,$(vi)$ કાર્બન મોનોક્સાઇડ,$(vii)$ ડાયહાઇડ્રોજન,$(viii)$ મિથાઇલ આયોડાઇડ,$(ix)$ મિથાઇલ બ્રોમાઇડ.

$methane$ (મિથેન) માંથી $ethane$ (ઈથેન) માં રૂપાંતર માટેની પ્રક્રિયા આપો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo