નીચેનામાંથી કયા સંકરણમાં '$O$' રુધિરજૂથ ધરાવતી સંતતિ મેળવી શકાતી નથી?

  • A
    $A \times A$
  • B
    $A \times B$
  • C
    $O \times AB$
  • D
    $B \times B$

Explore More

Similar Questions

જો માતાનું રુધિરજૂથ $B$ અને પિતાનું $A$ હોય,તો તેમની સંતતિમાં કયા રુધિરજૂથ હોઈ શકે?

મનુષ્યમાં,રુધિરજૂથના ચાર સ્વરૂપ પ્રકારો $RBC$ પર એન્ટિજન-$A$ અને એન્ટિજન-$B$ ની હાજરીને કારણે હોય છે. આ એન્ટિજનનું નિયંત્રણ કરતા જનીન ધરાવતું રંગસૂત્ર કયું છે?

$ABO$ રુધિરજૂથો કયા જનીન દ્વારા નિયંત્રિત થાય છે?

મેન્ડલના એક સંકરણ પ્રયોગમાં $T$ અને $t$ એકબીજાના ......... છે.

વ્યાખ્યા / સમજૂતી આપો: બહુવૈકલ્પિક કારકો (Multiple Allelism).

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo