$A$ સાચું બોલે તેની સંભાવના $\frac{4}{5}$ છે. એક સિક્કો ઉછાળવામાં આવે છે. $A$ અહેવાલ આપે છે કે છાપ (head) આવી છે. વાસ્તવમાં છાપ આવી હોય તેની સંભાવના કેટલી?

  • A
    $\frac{1}{2}$
  • B
    $\frac{4}{5}$
  • C
    $\frac{1}{5}$
  • D
    $\frac{2}{5}$

Explore More

Similar Questions

એક રોગ દેશની બે-તૃતીયાંશ વસ્તીને અસર કરે છે. રોગ માટેની કસોટી $\frac{2}{3}$ સંભાવના સાથે સાચું પરિણામ આપે છે. વ્યક્તિ $X$ નો રિપોર્ટ પોઝિટિવ આવે છે. તો $X$ ને રોગ હોવાની સંભાવના કેટલી છે?

એક કોલેજમાં,$25\%$ છોકરાઓ અને $10\%$ છોકરીઓ ગણિત વિષય પસંદ કરે છે. છોકરીઓ કુલ વિદ્યાર્થીઓની સંખ્યાના $60\%$ છે. જો એક વિદ્યાર્થીને યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે અને તે ગણિતનો અભ્યાસ કરતો હોય,તો તે વિદ્યાર્થી છોકરી હોવાની સંભાવના કેટલી છે?

Difficult
View Solution

$A, B_1, B_2, B_3$ એક યાદચ્છિક પ્રયોગમાં ઘટનાઓ છે. જો $P(B_1)=0.25, P(B_2)=0.30, P(B_3)=0.45, P(A|B_1)=0.05, P(A|B_2)=0.04, P(A|B_3)=0.03$ હોય,તો $P(B_2|A) = $

$52$ પત્તાંની રમતમાં એક પત્તું ખોવાયેલું છે. જો બાકીના પત્તાંમાંથી એકસાથે બે પત્તાં યાદચ્છિક રીતે ખેંચવામાં આવે અને તે બંને કાળીના (spades) માલૂમ પડે,તો ખોવાયેલું પત્તું કાળીનું ન હોય તેની સંભાવના કેટલી?

થેલી $I$ માં $3$ લાલ અને $4$ કાળા દડા છે. થેલી $II$ માં $5$ લાલ અને $6$ કાળા દડા છે. જો કોઈ એક થેલીમાંથી યાદચ્છિક રીતે એક દડો કાઢવામાં આવે અને તે લાલ રંગનો માલૂમ પડે,તો તે દડો થેલી $II$ માંથી કાઢવામાં આવ્યો હોય તેની સંભાવના શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo