$Pristis$ કયા વર્ગમાં આવે છે?

  • A
    ડિપ્નોઈ (Dipnoi)
  • B
    ટેલિયોસ્ટોમી (Teleostomi)
  • C
    ઈલાસ્મોબ્રાન્કી (Elasmobranchii)
  • D
    હોલોસેફાલી (Holocephali)

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા પ્રાણીમાં માત્ર કાસ્થિનું બનેલું અંત:કંકાલ હોય છે?

વર્તમાનમાં,ડિપ્નોઅન્સ (ફેફસાંવાળી માછલીઓ) નીચેનામાંથી કયા પ્રદેશોમાં જોવા મળે છે?

રે (કાસ્થિમત્સ્ય) માં મુખ કઈ બાજુએ આવેલું હોય છે?

વિધાન $A$ : શાર્ક અપત્યપ્રસવી (viviparous) પ્રાણીઓ છે.
કારણ $R$ : શાર્ક સ્તનગ્રંથિઓ ધરાવે છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

ક્લાસ્પર્સ (Claspers) નું સ્થાન અને કાર્ય શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo