વિધાન $A$ : શાર્ક અપત્યપ્રસવી (viviparous) પ્રાણીઓ છે.
કારણ $R$ : શાર્ક સ્તનગ્રંથિઓ ધરાવે છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

  • A
    $A$ અને $R$ બંને સાચાં છે અને $R$ એ $A$ ની સાચી સમજૂતી છે.
  • B
    $A$ અને $R$ બંને સાચાં છે પરંતુ $R$ એ $A$ ની સાચી સમજૂતી નથી.
  • C
    $A$ સાચું છે અને $R$ ખોટું છે.
  • D
    $A$ અને $R$ બંને ખોટાં છે.

Explore More

Similar Questions

વિદ્યુત અંગો શેમાં જોવા મળે છે?

$Chondrichthyes$ (કોન્ડ્રીકથાઈસ) માં દાંત શેના રૂપાંતરિત સ્વરૂપ છે?

$Scoliodon$ માં કયા પ્રકારનું ફલન જોવા મળે છે?

$Scoliodon$ માં ઉષ્માગ્રાહી અંગો ........ છે.

શાર્કની ત્વચા કયા પ્રકારના ભીંગડાથી આવરિત હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo