પ્રાથમિક મૂળ અને તેની શાખાઓ શું બનાવે છે?

  • A
    સ્થાનિક મૂળ તંત્ર (Adventitious root system)
  • B
    સોટીમય મૂળ તંત્ર (Tap root system)
  • C
    તંતુમય મૂળ (Fibrous roots)
  • D
    બીજપત્રી મૂળ (Seminal roots)

Explore More

Similar Questions

મૂળ શ્વસન માટે જમીનમાં રહેલી હવામાંથી ઓક્સિજન મેળવે છે. $O_{2}$ ની ગેરહાજરી અથવા ઉણપમાં,મૂળની વૃદ્ધિ મર્યાદિત અથવા સંપૂર્ણપણે અટકી જાય છે. દલદલ અથવા કાદવવાળી જમીનમાં ઉગતી વનસ્પતિઓ શ્વસન માટે જરૂરી $O_{2}$ કેવી રીતે મેળવે છે?

મૂળરોમ (Root hairs) શું છે?

કઈ વનસ્પતિમાં આસંજક મૂળ (clinging roots) જોવા મળે છે?

નીચેનામાંથી કેટલા વિધાનો મૂળના કાર્યો માટે સંગત છે?
$I$ - જમીનમાંથી પાણી અને ખનિજોનું શોષણ
$II$ - વનસ્પતિના ભાગોને યોગ્ય આધાર પૂરો પાડવો
$III$ - સંચિત ખોરાકનો સંગ્રહ
$IV$ - વનસ્પતિ વૃદ્ધિનિયામકોનું સંશ્લેષણ

ન્યુમેટોફોર (શ્વસનમૂળ) મૂળ શેમાં જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo